![]() |
બેવફા ની વફા |
તુ કેમ રે ભુલી ગઈ મારા રુદિયા રાણી
આજે મલુ કાલે મલુ કરીને તુ ફરી ગઈ
મારો મારો કરીને તુ કેવો મને લુટી ગઈ
એક કહાની પ્રેમની ને બિજી બરબાદી ની
લખી ગઈ બેવફા તુ મારા જીવનની
તુ મારી નાખ મને ને લઈ લે જિવ મારો
હવે બેવફા આયો હૈ તારો વારો
મેં તો મારા પ્રેમ ના પાણી તને ખોબલે પાયા
તોય શ્વાસ તો તારા તરસ્યા ને તરસ્યા રહયા
તે મીઠુ બોલીને મને માયા લગાડી
મારા ભોળા કાળજે તે મારી કટારી